સ્થૂળતા માટે જવાબદાર કોણ - જીવનશૈલી કે genes?

Professor Joseph Proietto Source: SBS
મેલબોર્નમાં ડોકટરોનું એક જૂથ કહે છે કે વજન વધવું કે તેને ઘટાડવું માત્ર જીવનશૈલી પર આધારિત નથી, તે આપણા genesમાં છે. સામે કેટલાક નિષ્ણાતો જણાવે છે કે આવા વિવાદાસ્પદ નવા સંશોધન લોકોને પોતાના વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્ક્રિય રહેવાનું બહાનું આપે છે. વેઇટ લોસ વિષે આટલી બધી સલાહમાં શું સાચું ને શું ખોટું ? સપ્ટેમ્બર દરમ્યાન SBS આહાર અને આરોગ્યના વ્યાપક મુદ્દાઓની તપાસ કરી રહ્યું છે.
Share
