Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઇઝરાયેલના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે

Indian Prime Minister Narendra Modi, and Israeli PM Benjamin Netanyahu at Netanyahu's residence
Indian Prime Minister Narendra Modi, and Israeli PM Benjamin Netanyahu at Netanyahu's residence Source: UPI Pool

થોડા મહિના પહેલાં નરેન્દ્ર મોદી ઇઝરાયલ જઈ આવ્યા તો હવે ઇઝરાયલના વડાપ્રધાન ભારત આવી રહ્યા છે અને અમદાવાદની મુલાકાત પણ એમના કાર્યક્રમમાં છે.


Published

Updated

By Hiren Mehta

Source: SBS




Share this with family and friends


થોડા મહિના પહેલાં નરેન્દ્ર મોદી ઇઝરાયલ જઈ આવ્યા તો હવે ઇઝરાયલના વડાપ્રધાન ભારત આવી રહ્યા છે અને અમદાવાદની મુલાકાત પણ એમના કાર્યક્રમમાં છે.


ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ એક ખુલ્લા વાહનમાં જશે

અમદાવાદ ઉપરાંત સાબરકાંઠાની મુલાકાત લેશે

તેમની સાથે આવી રહેલ ૧૩૦ ઉદ્યોગપતિઓનો કાફલો પણ ગુજરાતની મુલાકાત લેશે

ગુજરાત ઉપરાંત વડાપ્રધાન નેતન્યાહુ નવી દિલ્લી , આગ્રા અને મુંબઈની મુલાકાત લેશે

મુંબઈ ખાતે શાલોમ બોલિવૂડ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જ્યાં ઇઝરાયેલના વડાપ્રધાન ભારતીય સીને જગતના સ્ટાર્સ ને મળશે અને ભારતીય ફિલ્મ નિર્માતાઓને ઇઝરાયેલમાં શૂટિંગ કરવાનું વિધિવત આમંત્રણ આપશે 


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now