બાળસાહિત્ય ની રચના માટે તમારી અંદર એક બાળક હોવું જોઈએ : પુષ્પા અંતાણી
SBS Gujarati Source: SBS Gujarati
ગુજરાતી ભાષા માં બાળસાહિત્ય વિભાગ માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફ થી પુષ્પાબેન અંતાણી ને તેમના વાર્તા સંગ્રહ "બન્ટી ના સૂરજદાદા " માટે પુરસ્કાર એનાયત કરવામાં આવશે . લેખિકા અને રંગમંચકર્મી પુષ્પાબેન સાથે હરિતા મહેતા ની મુલાકાત
Share




