“હિમાલયની વાદીઓમાં યોગ કરતા હોય તેવું લાગ્યું”

Yoga event in Perth organised by Art of Living and Indian society of Western Australia Source: Amit Mehta
શિયાળાની ગુલાબી ઠંડીમાં યોગ કરવા એકઠા થયેલા લોકોએ પર્થ ખાતે અંતરરાષ્ટ્રીય યોગ દિવસની આગોતરી ઉજવણી કરી. કાર્યક્રમ વિષે વાત કરતા અમિતભાઇ મહેતા આવી રહેલા યોગ દિવસ નિમિત્તે યોજાનાર નિશુલ્ક કાર્યક્રમોની પણ માહિતી આપી રહ્યા છે.
Share