SKIP TO MAIN CONTENT

ઑસ્ટ્રેલિયામાં સગીરો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધના છ મહિના: કિશોરો અને નિષ્ણાતોના મિશ્ર પ્રતિભાવો

Ela (centre) and her friends enjoying social media (AP).jpg
Credit: AP/ AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Allan Lee

Presented by Anjali Gajjar

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને છ મહિના પૂર્ણ થયા છે. વિશ્વભરના દેશો જ્યારે આ કાયદાનું અવલોકન કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્તરે કિશોરો, વાલીઓ અને મનોવૈજ્ઞાનિકો વચ્ચે તેને લઈને વિવિધ મંતવ્યો પ્રવર્તી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો તેને સામાજિક સ્તરે સકારાત્મક શરૂઆત ગણાવે છે જ્યારે બીજી તરફ, યુવાનો ટેક કંપનીઓ સામે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now