Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

કોરોનાવાઇરસના પ્રતિબંધો વચ્ચે ઓસ્ટ્રેલિયામાં જન્માષ્ટમીની ઉજવણી

Janmashtami

Janmashtami is being celebrated across Australia. Source: BAPS & Vaishnav Sangh Australia

જન્માષ્ટમીની પરંપરાગત રીતે થતી ઉજવણીમાં આ વખતે કોરોનાવાઇરસના કારણે ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે. પ્રતિબંધોની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં કૃષ્ણજન્મ ઉજવવા માટે કેવી તૈયારી કરવામાં આવી છે તે અંગે બીએપીએસ ઓસ્ટ્રેલિયા અને વૈષ્ણવ સંઘ ઓફ ઓસ્ટ્રેલિયાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

Published

By Pooja Trivedi

Source: SBS

Share this with family and friends

જન્માષ્ટમીની પરંપરાગત રીતે થતી ઉજવણીમાં આ વખતે કોરોનાવાઇરસના કારણે ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે. પ્રતિબંધોની વચ્ચે ઓસ્ટ્રેલિયામાં કૃષ્ણજન્મ ઉજવવા માટે કેવી તૈયારી કરવામાં આવી છે તે અંગે બીએપીએસ ઓસ્ટ્રેલિયા અને વૈષ્ણવ સંઘ ઓફ ઓસ્ટ્રેલિયાએ SBS Gujarati સાથે વાત કરી હતી.

સામાન્ય રીતે ભક્તો મંદિરમાં હાજરી આપી કૃષ્ણજન્મમાં સહભાગી થતા હોય છે પરંતુ, કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે આ વખતે ઓસ્ટ્રેલિયામાં કૃષ્ણજન્મ અલગ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોના મંદિરો અને ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવી રહી છે.જોકે, અમે તમામ મંદિરો અને સંસ્થાની માહિતી અહીં સમાવી શક્યા નથી. 

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Follow us on Facebook.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now