૨૬ જાન્યુઆરી - દિવસ એક , નામ અનેક
Lukas Coch - AAP Source: Lukas Coch - AAP
ઓસ્ટ્રેલીયા ડે નિમિતે "ઉજવણીઓ" થતી હોય છે પણ એક વિભાગ એવો પણ છે જેમને માટે આ ઉજવણી નો વિષય નહિ શોક પાળવાનો દિવસ છે. નીતલ દેસાઈ રજૂ કરે છે છવ્વીસ જાન્યુઆરી ના વિવિધ નામો પાછળ ની ઘટનાઓ.
Share




