"જતીન્ગા" - મનોરંજન સાથે સામાજીક પરિવર્તન
Playright Purva Naresh at SBS studio in Sydney Source: SBS
ઓસ્ટ્રેલિયા સ્થિત બેકહાઉસ થિયેટર કંપનીના ડાયરેક્ટર સુઝેન મિલર, મુંબઈના રેડ લાઈટ વિસ્તાર કમાટીપુરા માં ઉછરતી યુવતીઓને ભણતર અને કારકિર્દીની તક પૂરી પાડવા એક કાર્યક્રમ ચલાવે છે. સાંસ્કૃતિક આદાન-પ્રદાન યોજના હેઠળ નાટ્યકાર , સંગીતકાર અને નૃત્યાંગના પૂર્વા નરેશ ને તેમની પ્રસ્તુતિ "જતીન્ગા" સાથે સિડની આમંત્રિત કર્યા છે. પૂર્વાએ નાટકની તૈયારીઓ વિષે વાત કરી ત્યારે ખાસ તેમની માતા વિજયાના અનુભવો ટાંક્યા હતા. પૂના શહેરમાં આવેલ ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ માંથી દિગ્દર્શન માં સ્નાતક થનાર સૌ પ્રથમ મહિલાને હિન્દી ફિલ્મ ઉદ્યોગે કેવો પ્રતિસાદ આપ્યો હતો, આવો જાણીયે તેમની દીકરી પૂર્વા પાસેથી .
Share




