નિર્દેશક જયીશા પટેલ
Shooting for the film "India's Wushu Warrior" Source: Jayisha Patel
નિર્દેશક જયીશા પટેલની ફિલ્મ "ઈન્ડિયાઝ વુશુ વોરિયર" માર્શલ આર્ટ શીખવા માંગતી મુસ્લિમ યુવતીના સંઘર્ષ વિષેની ફીમ છે. બ્રિટનમાં જન્મી ને ઉછરેલ યુવા ગુજરાતી નિર્દેશકને ભારતમાં વસતા એક રૂઢિવાદી મુસ્લિમ પરિવાર પર ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ? ફિલ્મ બનાવવા માટે ફરિહાના કુટુંબનો સંપર્ક કર્યો ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો ? જયીશા પટેલે નીતલ દેસાઈ સાથે વિગતે વાત કરી. Watch the film - India's Wushu Warrior
Share




