'કિલર રોબોટ' કલ્પના નહીં હકીકત છે , ટેક નિષ્ણાતોની ચેતવણી
A robot with the potential that scares analysts Source: SBS
Teslaના સ્થાપક Elon Musk સહિત સો ટેકનોલોજી નિષ્ણાતોએ કિલર રોબોટના વિકાસ પર પ્રતિબંધ મુકવાની માંગણી સાથે એક ખુલ્લો પત્ર સંયુક્ત રાષ્ટ્રને લખ્યો છે. મેલબર્નમાં આયોજિત ઇન્ટરનેશનલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સમાં હાજર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ટેકનોલોજી વિશ્વને પાયમાલ કરી દેવાની ક્ષમતા ધરાવે છે.
Share




