ક્રિકેટ ક્લોઝ-અપ્સ પ્રકાશ ભટ્ટ સાથે
Virat Kohli posing after winning the Man of the tournament trophy in Dhaka Source: CC BY-SA 2.0
વિરાટ કોહલીને એક સફળ ક્રિકેટર તરીકે કોણ નથી જાણતું ! પણ જેલમ હાર્દિક સાથેની ક્રિકેટ ક્લોઝ-અપ્સની આજની વાતચીતમાં પ્રકાશ ભટ્ટ વિરાટ કોહલીની કદાચ એક અજાણી વાત વિશે, વિરાટનાં એક એવાં મજબૂત પાસાં વિષે વાત કરે છે કે જેને લીધે એનું નામ અને એની સફળતા ખૂબ અર્થપૂર્ણ લાગે.
Share




