કાજલ છાયા: શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે કચ્છનું એક ગુંજતું નામ
Classical Singer Kajal Chhaya Source: Classical Singer Kajal Chhaya
ગુજરાત સરકાર દ્વારા ' સંગીત સાધક' તરીકે સન્માનિત, પંડિત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય ગાયન સ્પર્ધાના પ્રથમ વિજેતા અને ચિત્રલેખાના આ વર્ષના ગૌરવવંતાં ગુજરાતીઓમાંનાં એક કાજલ છાયા પોતાની સંગીત-યાત્રા વિષે સૂરમયી વાત કરે છે જેલમ હાર્દિક સાથે..
Share




