કસ્તુરબા એટલે ભારત ની પારંપરિક અને આધુનિક નારી નો સમન્વય
Kasturba Gandhi's image in wiki public domain Source: Public Domain
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે કસ્તુરબા ને યાદ કરવાનું મન એટલે પણ થાય કેમકે તેઓ અહેસાસ કરાવે છે કે પડછાયા ની પણ અલગ ઓળખ હોય છે મહિલા સશક્તિકરણ નો અનોખો અભિગમ.
Share




