"લીલીછમ છે મારી કહાની . . કુંજકલરવ છે મારી કહાની" : કુંજલ છાયા
Kunjal Chhaya Source: Kunjal Chhaya
બરડ હાડકાની ત્રુટિ ધરાવતી કુંજલ છાયા સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરવા ઈચ્છે છે. પોતાની શારીરિક વિકલાંગતાને અવગણીને જિંદગીને માણતી કુંજલ સાથે હરિતા મહેતાની મુલાકાત
Share