ગ્રીનવે મતક્ષેત્ર ના લેબર પક્ષ ના ઉમેદવાર: મિશેલ રોલેન્ડ

Source: Mischell Rowland
હરિતા મહેતા સાથે કરેલ ખાસ મુલાકાત માં બહુસાંસ્કૃતિક અને નાના ઉદ્યોગો ના શેડો મંત્રી મિશેલ રોલેન્ડે લેબર પક્ષ ની બહુસંસ્કૃતિકવાદ , વાલીઓ ના લાંબા વસવાટ માટે ના વિસા અને પોતાના મત વિસ્તાર ના પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ના પગલાંઓ અંગે વાત કરી આ સાથે તેઓએ તેમના ગુજરાત પ્રવાસ ની યાદ પણ તાજા કરી.
Share