જાણો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેવું રહેશે વાતાવરણ?

Fans brave the weather during the ICC Cricket World Cup group stage match at Trent Bridge, Nottingham. Source: AAP Image/ Simon Cooper/PA Wire
ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચ ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારતનો આગામી મુકાબલો રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. પરંતુ, ક્રિકેટપ્રેમીઓમાં ઇંગ્લેન્ડના વરસાદી વાતાવરણને લઇને ચિંતાનું વાતાવરણ છવાયું છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અમિત શાહે માન્ચેસ્ટરની પરિસ્થિતિ અને ભારત - પાકિસ્તાન વચ્ચેના અતિમહત્વપૂર્ણ મુકાબલો વિશે વાતચીત કરી હતી.
Share