ભાષા શીખવાની આ પણ એક રીત હોઈ શકે ?

Source: SBS Gujarati
સિડનીમાં ઉછરેલા કેટલાય બાળકો માતૃભાષાથી અને પોતાની સંસ્કૃતિથી અળગા થતા જાય છે , ત્યારે સંગીતના માધ્યમ થી માતૃભાષા અને લોકસંગીત સાથે તેઓ જોડાઈ રહ્યા છે. નીતલ દેસાઈ એ વાત કરી સ્વર ગંગા ટેલેન્ટ શો ના બાળકો સાથે.
Share




