ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાના 20 વર્ષ, એક પત્રકારની નજરે

A File image of a curfew in Godhra, Gujarat (L) on March 04, 2002. Journalist Hitarth Pandya (R). Source: Bhaskar Paul/The The India Today Group via Getty Images/Hitarth Pandya
27 ફેબ્રુઆરી 2002ને રોજ ગોધરા શહેરમાં અને તે પછીના દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બનેલી ગોઝારી ઘટનાઓએ જનસામાન્ય માટે જીવન બદલી નાખ્યું હતું. ઘટનાના ૨૦ વર્ષ બાદ, ભૂતપૂર્વ પત્રકાર હિતાર્થભાઇ પંડ્યા જણાવે છે, એ દિવસોના અનુભવોએ તેમના પર કેવી અસર છોડી છે. વડોદરાની મહારાજા સયાજીરાવ તથા નવરચના યુનિવર્સિટીમાં જર્નાલિઝમ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હિતાર્થભાઈ નવી પેઢીને કેવું માર્ગદર્શન આપે છે એ વિષે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share