ક્રિકેટર યશપાલ શર્મા અને અભિનેતા દિલીપ કુમાર - એક અનોખા મૈત્રીભર્યા સંબંધ વિશેની અજાણી વાતો

Former Indian cricketer Yashpal Sharma and actor Dilip Kumar Source: S&G/PA Images via Getty Images, AAP Image/AP Photo/Gurinder Osan
ભારતીય ફિલ્મજગતના મહાન અભિનેતા દિલીપ કુમાર તથા ક્રિકેટર યશપાલ શર્માનું તાજેતરમાં જ નિધન થયું. 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્ય યશપાલ શર્માની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી માટે દિલીપ કુમારનો મહત્વનો ફાળો રહ્યો હતો. જુદા - જુદા ક્ષેત્રોની આ બંને મહાન હસ્તીઓ વચ્ચેના મૈત્રીભર્યા સંબંધ વિશે વાત કરી રહ્યા છે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ.
Share