મનમેળ તરફ આવો આગળ વધીયે.....
Sea of hands Source: Getty images
૧૯૬૭ના સફળ જનમત અને ૧૯૯૨ ના ઐતિહાસિક માબો ડિસિશન નામના ચુકાદા પછી ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ માટે આગળ શું ? અમુક માટે તેનો અર્થ છે એબોરિજિનલ લોકોને ઓસ્ટ્રેલિયાના બંધારણમાં યોગ્ય સ્થાન મળે. આ ધરતીના મૂળ નિવાસીઓ અને આમ ઓસ્ટ્રેલિયન જનતા વચ્ચે સમજણની કેડી કંડારવાનો સમય છે , ૨૭મેં થી ૩જૂન વચ્ચે ઉજવાઈ રહેલ -નેશનલ રિકનસીલિએશન વિક પર નીતલ દેસાઈનો અહેવાલ. Image - Sea of hands (Thousands of Australians have signed their names on one of plastic hands showing support for reconciliation, that make up the Sea of Hands, which has been installed in every major city and many regional centres in Australia)
Share