ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિક સમુદાયની પરિસ્થિતી પર એક નજર

Source: APS
વર્ષ 2013ના પ્યુ રીસર્ચ પોલના તારણ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં દર દસમાંથી આઠ વ્યક્તિઓ માને છે કે સમાજમાં હોમોસેક્યુઆલિટી સ્વીકાર્ય છે. જોકે, ડીસેમ્બર 2017માં સમલૈંગિક લગ્નોને માન્યતા મળ્યા બાદ હજી પણ આ સમાજના લોકોને વધુ હકો મળે તે માટે એલબીજીટીઆઇના એક્ટિવિસ્ટ તરફેણ કરી રહ્યા છે.
Share