જાણીએ જીવન વીમા અને ટીપીડી વીમા વિષે

insurance for accidents Source: Public Domain
જીવન વીમો - ટીપીડી વીમો કરાવતી વખતે કઈ બાબતો નું ધ્યાન રાખવું ? ફોન પર જીવન વીમો લેવો સલામત છે કે નહિ ? આવા વિવિધ પાસા અંગે માહિતી આપતા તજજ્ઞ વિજય રાજે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share




