SKIP TO MAIN CONTENT

ઈંગ્લીશ પ્રીમિયર લીગની લોકપ્રિય ટિમ લિવરપૂલ પહેલી વાર સિડનીમાં રમશે

Liverpool FC website
Liverpool FC website Source: Liverpool FC website

સિડનીના ફૂટબોલ પ્રેમીઓ માટે લિવરપૂલ ફૂટબોલ ક્લ્બને જીવંત રમતા જોવાનો આ પહેલો મોકો છે , જયારે ઈંગ્લીશ પ્રીમિયર લીગની દિગ્ગજ ટિમ લિવરપૂલ ટકરાશે સ્થાનિક A લીગના ચેમ્પિયન સિડની ફૂટબોલ ક્લ્બ સામે , આજે રાત્રે આઠ વાગે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાનાર ઐતિહાસિક મેચ વિષે નીતલ દેસાઈનો રિપોર્ટ.

Published

Updated

By Nital Desai, Adrian Arciuli

Source: SBS

Skip to podcast episode content

સિડનીના ફૂટબોલ પ્રેમીઓ માટે લિવરપૂલ ફૂટબોલ ક્લ્બને જીવંત રમતા જોવાનો આ પહેલો મોકો છે , જયારે ઈંગ્લીશ પ્રીમિયર લીગની દિગ્ગજ ટિમ લિવરપૂલ ટકરાશે સ્થાનિક A લીગના ચેમ્પિયન સિડની ફૂટબોલ ક્લ્બ સામે , આજે રાત્રે આઠ વાગે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાનાર ઐતિહાસિક મેચ વિષે નીતલ દેસાઈનો રિપોર્ટ.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now