વીગન ખોરાક પદ્ધતિ અપનાવો અને સ્વસ્થ જીવો : અંજલિ તેજાણી

Mushroom stuffed with Vegan Cheese Source: Getty Images/ Adél Békefi
શરણ સંસ્થા જે વીગન આહાર પદ્ધતિ નો પ્રચાર કરે છે તેના પ્રવક્તા અંજલિ તેજાણી જણાવે છે કે વીગન આહારપઘ્ધતિ એ સંપૂર્ણ રીતે વનસ્પતિ જન્ય પદાર્થો પર આધારિત છે આથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમના કહેવા પ્રમાણે વીગન આહાર પદ્ધતિ ને અપનાવનાર લોકો એ અન્ય લોકો કરતા ઓછા બીમાર પડે છે. આ આહાર પદ્ધતિ ખોરાક ની વિવિધતાઓ આપે છે જે સ્વાદિષ્ટ પણ છે. જાણીએ તેમને હરિતા મહેતા સાથે કરેલ વિગતવાર વાતચીત
Share




