બિન-ગુજરાતી ગાયક સાથે ગરબાનો કાર્યક્રમ
Chamakte Sitare music band Source: Chamakte Sitare music band
પર્થ સ્થિત મ્યુઝિક બેન્ડ ચમકતે સિતારેના તમામ સિતારા મૂળ આફ્રિકા અને ભારત થી આવેલ ગુજરાતીઓ છે, સિવાય એક. જે કેન્યા થી આવેલ પંજાબી ભાષી છે અને ગરબાની રમઝટ બોલાવવામાં માહેર છે. ઐશ્વર્યાનંદ પટેલે લીધેલ ચમકતે સિતારે ની મુલાકાત
Share




