મૃત્યુ કે માંદગીની અચાનક આવી પડેલ આપત્તિમાં મદદ કરતા ગુજરાતી વોલન્ટિયર્સ
All in One Gujarati helpline event in Melbourne Source: Amit Ray
ઓસ્ટ્રેલિયામાં કોઈ ગુજરાતીનું અચાનક મૃત્યુ થાય કે ઇમરજન્સીમાં દવાખાનામાં દાખલ કરવા પડે અને મદદ માટે સગા-સંબંધી આસપાસ ના હોય તો એ પરિસ્થિતિમાં મદદે આવે છે All in one Gujarati helpline ચેરિટી સંસ્થા. આવા કેટલાક બનાવોનો દાખલો આપી અમિત રાય જણાવે છે કે વોલન્ટિયર્સ કેવી રીતે મદદ કરે છે.