SKIP TO MAIN CONTENT

પેરામસાલા ફેસ્ટીવલમાં મહર્ષિ રાવલ રજૂ કરી રહ્યા છે પ્રયોગાત્મક કૃતિઓ

Parramasala 2018
Parramasala 2018 Source: Parramsala

ત્રીસથી વધુ સંસ્કૃતિઓને એકજ મંચ પરથી રજૂ કરતી પેરમસાલા ફેસ્ટીવલ આજ થી સિડનીમાં શરૂ થઇ રહી છે. સંગીત, નૃત્ય અને અન્ય લલિત કલાઓમાં પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપતી આ ઉજવણીમાં દર વર્ષે મહર્ષિ રાવલ તેમના તબલા અને ઢોલનો સાદ પુરાવે છે. આ વર્ષે નવું શું છે, જાણવા અમે ફેસ્ટીવલ શરૂ થતા અગાઉ મહર્ષિને પૂછ્યું .

Published

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ત્રીસથી વધુ સંસ્કૃતિઓને એકજ મંચ પરથી રજૂ કરતી પેરમસાલા ફેસ્ટીવલ આજ થી સિડનીમાં શરૂ થઇ રહી છે. સંગીત, નૃત્ય અને અન્ય લલિત કલાઓમાં પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપતી આ ઉજવણીમાં દર વર્ષે મહર્ષિ રાવલ તેમના તબલા અને ઢોલનો સાદ પુરાવે છે. આ વર્ષે નવું શું છે, જાણવા અમે ફેસ્ટીવલ શરૂ થતા અગાઉ મહર્ષિને પૂછ્યું .

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now