પ્રદર્શન - " મહાત્મા ઈન મી "
કોન્ફ્લ્યુન્સ ફેસ્ટિવલના ભાગ રૂપે બોર્ડરલેસ ગાંધી નામની સંસ્થાએ ગાંધીજીની પ્રતિકૃતિઓ નું પ્રદર્શન યોજ્યું છે. પોતાની અંદર રહેલ ગાંધીને પારખવામાં આ પ્રદર્શન કેવી રીતે મદદ કરે છે , આવો જાણીયે નિલેશ અને લેને મકવાણા પાસે થી. નિલેશ ગુજરાતી છે અને લેને મૂળ નોર્વેના છે તેથી વાર્તાલાપનો અમુક ભાગ ગુજરાતી માં અને અમુક અંગ્રેજી માં છે.
Share




