કોરોનાવાઇરસની મહામારી દરમિયાન કારકિર્દી બદલવાનો નિર્ણય

Source: Getty Images/Azmanl
વર્ષ 2018માં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, 50 વર્ષથી મોટી ઉંમરના ઉમેદવારોને નોકરી મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને કોરોનાવાઇરસની મહામારીના કારણે તેમાં ઘણો વધારો થયો છે. જોકે, વિવિધ સંસ્થા અને કાર્યક્રમોની મદદથી તેઓ નિપુણતામાં વધારો કરીને કારકિર્દી બદલી શકે છે.
Share