માનવ ઠક્કરની યુથ ઓલિમ્પિક્સમાં પસંદ થવા સુધીની સફર

Source: Manav Thakkar
માનવ ઠક્કરે શોખ તરીકે જ ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને અત્યારે તે છઠ્ઠી ઓક્ટોબરથી આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સ ખાતે શરૂ થઇ રહેલા યુથ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યો છે. માનવે ટેબલ ટેનિસની રમતમાં કરેલા સંઘર્ષ અને મેળવેલી સિદ્ધીઓ વિશે વાત કરી હતી.
Share




