SKIP TO MAIN CONTENT

ઑસ્ટ્રેલિયાના સમાજમાં કેટલી સુસંગતતા?

Scanlon Foundation's Social Cohesion survey
Scanlon Foundation's Social Cohesion survey Source: Getty Images AsiaPac

પાછલા દસ વર્ષમાં અનેક વિષયો પર ઓસ્ટ્રેલિયન્સના અભિપ્રાય અને લાગણીઓમાં ખાસ કોઈ મોટા ફેરફાર નથી થયા પણ જ્યારે દેશના વિવિધ સમુદાયોની વાત આવે ત્યારે મિશ્ર લાગણીઓ જોવા મળી છે. મુસ્લિમો પ્રત્યે નકારાત્મક લાગણીઓ વધી છે અને અન્ય ધર્મ પ્રત્યે નહિ. એક તરફ વિદેશમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન નાગરિકોની સંખ્યા વધી છે તો બીજી બાજુ વિદેશીઓને સ્વીકારનાર બહુસાંસ્કૃતિક સમાજમાં ચામડીના રંગને આધારે થતો ભેદભાવ પણ વધ્યો છે. સ્કૅનલન ફોઉન્ડેશનના સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા વિષે બીજું શું જાણવા મળે છે ?

Published

Updated

By Andrea Nierhoff, Nital Desai

Source: SBS

Skip to podcast episode content

પાછલા દસ વર્ષમાં અનેક વિષયો પર ઓસ્ટ્રેલિયન્સના અભિપ્રાય અને લાગણીઓમાં ખાસ કોઈ મોટા ફેરફાર નથી થયા પણ જ્યારે દેશના વિવિધ સમુદાયોની વાત આવે ત્યારે મિશ્ર લાગણીઓ જોવા મળી છે. મુસ્લિમો પ્રત્યે નકારાત્મક લાગણીઓ વધી છે અને અન્ય ધર્મ પ્રત્યે નહિ. એક તરફ વિદેશમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન નાગરિકોની સંખ્યા વધી છે તો બીજી બાજુ વિદેશીઓને સ્વીકારનાર બહુસાંસ્કૃતિક સમાજમાં ચામડીના રંગને આધારે થતો ભેદભાવ પણ વધ્યો છે. સ્કૅનલન ફોઉન્ડેશનના સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા વિષે બીજું શું જાણવા મળે છે ?

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now