મળો, ગુજરાતના સૌથી યુવા આઇપીએસ ઓફિસરને

Safin Hasan, the youngest IPS from Gujarat. Source: Safin Hasan
માત્ર 22 વર્ષની ઉંમરે જ ગુજરાતના સૌથી યુવા આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) બનનારા સાફિન હસને સિવિલ સર્વિસ માટેના તેમના ઝનૂન, આઇપીએસ બનવા દરમિયાન પડેલી મુશ્કેલીઓ તથા ટ્રેનિંગ બાદ કાયદો અને વ્યવસ્થા સામે ઉભા થયેલા પ્રશ્નો કેવી રીતે હલ કરશે તે અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા.
Share






