રિબુટિંગ મહાત્મા: ગાંધીજીના હ્યુમનોઇડ સાથે ચર્ચા

Kanishk Shah with Director Umesh Shukla, Saumya Joshi, and Jay Vasavda at the announcement of film selection for International Gujarati Film Festival Source: SBS Gujarati
'રિબૂટીંગ મહાત્મા' , શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે. કચ્છ યુનિવર્સીટીના પ્રોફેસર ડો. કનિષ્ક શાહ આ ફિલ્મ સાથે લેખક - દિગ્દર્શક તરીકે પહેલ કરી રહ્યા છે. SBS Gujarati સાથે ની વાતચીતમાં તેઓ આ ફિલ્મ કેવી રીતે આગાઉ મહાત્મા ગાંધી પર કે તેમના આદર્શો પર બનેલ ફિલ્મો કરતા અલગ છે, અને પ્રથમ ફિલ્મ બનાવવામાં આવેલ પડકાર અને મળેલ સફળતા વિષે વિગતે જણાવે છે.
Share