મળો, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારનારા યુવાનોને

Source: Supplied by Timil Patel, Hiral Patel, and Sahil Momin
ગુજરાતી મૂળના માઇગ્રન્ટ્સ હિરલ પટેલ, તિમિલ પટેલ અને સાહિલ મોમીને અનુક્રમે કેનેડા, અમેરિકા તથા જર્મનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં સફળતા અપાવી. આ ત્રણેય ક્રિકેટર્સે તેમના નવા દેશનું પ્રતિનિધિત્વ કરવાના સપનાને તો સાકાર કરવાની સાથે વતન ગુજરાતનું પણ ગર્વ વધાર્યું.
Share