મળો, ટ્રાયથ્લોન વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી પ્રજ્ઞા મોહનને

Pragnya Mohan is the first triathlete to represent India at the Triathlon World Cup. Source: Supplied by Pragnya Mohan
ગુજરાતમાં ઉછરેલા ટ્રાયથ્લોન ખેલાડી પ્રજ્ઞા મોહને ટ્રાયથ્લોન વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધીત્વ કરનારા પ્રથમ ખેલાડી બનવાની સિદ્ધી મેળવી છે. તેઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહીને તેમની આગામી સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહ્યા છે. પ્રજ્ઞાએ તેમની કારકિર્દી, સફળતા તથા આગામી લક્ષ્યાંકો વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share