નીલાંશી પટેલે સૌથી લાંબા વાળ માટે મેળવ્યું ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Source: Supplied by Nilanshi
નીલાંશી પટેલે દસ વર્ષમાં એકપણ વખત વાળ કપાવ્યા નથી, પોતાના આ નિર્ણયના કારણે તેણીને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તેણીના વાળ 170.5 સે.મી જેટલા લાંબા છે.
Share