આ છે ઓસ્ટ્રેલિયાની આદિજાતિના બે પ્રખ્યાત ડોક્ટરો...
Dr. Wenitong with a patient Source: Supplied
ડો.કેલ્વિન કૉન્ગ અને ડો.માર્ક વેનિટોન્ગ એ બન્ને ઓસ્ટ્રેલિયાની આદિજાતિનાં સ્વાસ્થ્ય ક્ષેત્રે બહુ આગળ પડતાં નામો છે, પણ એમને પોતાની સંસ્કૃતિ જાળવીને, સાથે રાખીને પશ્ચિમી તબીબીશાસ્ત્ર ભણવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
Share