મેલબર્ન શહેરના CBDમાં ટેક્સી ડ્રાયવારોની નાકાબંધી
Taxi drivers protesting in Melbourne. (AAP) Source: AAP
મંગળવારે મેલબર્નના ટેક્સી ડ્રાયવરોએ રેલી કાઢી ત્યારે શહેરના અમુક ભાગ સાવ અટકી ગયા. વિક્ટોરિયા રાજ્યમાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાયવરોની સંખ્યા અન્ય કોઈ પણ દેશ થી આવતા લોકો કરતા વધુ હોવાનું મનાય છે, ત્યારે આવો જાણીએ વિરોધ પ્રદર્શન નું કારણ શું હતું અને ટેક્સી ડ્રાયવરો ની માંગ શું છે ?
Share




