લોકડાઉન ખૂલ્યાં પછી સૌ પ્રથમ ક્યાં ફરવા જશો?

Source: Supplied
મેલ્બર્નમાં ઘરથી 5 કિલોમીટરના અંતરમાં જ મુસાફરી કરી શકાય તે નિયમ ઉઠાવી લીધા બાદ હવે વધુ નિયંત્રણો હળવા થવા જઇ રહ્યા છે ત્યારે શહેરના રહેવાસીઓ કેવા આયોજનો કરી રહ્યા છે તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share