સિડનીના વિસ્તાર હેરીસ પાર્કનું નામ 'લીટલ ઇન્ડિયા' કરવા મુદ્દે શું કહી રહ્યો છે ભારતીય સમુદાય?

Residents of Sydney share their views about changing the name of the city's suburb Harris Park Source: Supplied by Hitesh Patel (L) and Anushri Tamboli
ભારતીય સમુદાયમાં પરંપરાગત ખાણી-પીણી કે કરિયાણું ખરીદવા માટેના લોકપ્રિય એવા પશ્ચિમ સિડનીના વિસ્તાર હેરીસ પાર્કનું નામ બદલીને 'લીટલ ઇન્ડિયા' કરવા વિશે પેરામેટા કાઉન્સિલમાં વિચારણા ચાલી રહી છે. વર્ષોથી હેરીસ પાર્ક વિસ્તારના રહેવાસીઓ તથા વેપાર - ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું આ મુદ્દે શું માનવું છે જાણિએ તેમના મંતવ્યો.
Share




