Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વર્લ્ડ કપ અપડેટ: મેસ્સીએ નોંધાવી ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રીક: ફ્રાન્સ-નોર્વેએ પ્રથમ મેચ જીતી લીધી

Argentina v Algeria - FIFA World Cup 2026

Lionel Messi of Argentina celebrates after scoring the team's second goal during a FIFA Men’s World Cup 2026 Group Stage football match between Argentina and Algeria at Kansas City Stadium, in Kansas City on June 16th 2026 (Photo by Alexandra Fechete/SPP) (Photo by Alexandra Fechete/SPP/Sipa USA) Source: SIPA USA / Alexandra Fechete/SPP/Alexandra Fechete/SPP/Sipa USA

ફિફા વર્લ્ડ કપના ૬ મા દિવસે રેકોર્ડ તૂટી ગયા હતા અને સ્ટાર ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. લિયોનેલ મેસ્સી છ વર્લ્ડ કપમાં ભાગ લેનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો અને હેટ્રિક સાથે તેની આ ઉપલબ્ધિની ઉજવણી કરી હતી, જ્યારે કિલિયન મ્બાપ્પે અને એર્લિંગ હાલેન્ડ બંનેએ પ્રભાવશાળી જીતમાં બે-બે ગોલ કર્યા હતા.


Published

By Yumi Oba

Presented by Vatsal Patel

Source: SBS



Share this with family and friends


ફિફા વર્લ્ડ કપના ૬ મા દિવસે રેકોર્ડ તૂટી ગયા હતા અને સ્ટાર ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. લિયોનેલ મેસ્સી છ વર્લ્ડ કપમાં ભાગ લેનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો અને હેટ્રિક સાથે તેની આ ઉપલબ્ધિની ઉજવણી કરી હતી, જ્યારે કિલિયન મ્બાપ્પે અને એર્લિંગ હાલેન્ડ બંનેએ પ્રભાવશાળી જીતમાં બે-બે ગોલ કર્યા હતા.


ફિફા વર્લ્ડ કપ 2026™ ની તમામ 104 મેચોને SBS ON Demand પર લાઇવ અને મફત સ્ટ્રીમ કરો, જેમાં સંપૂર્ણ રિપ્લે, મીની મેચ અને હાઇલાઇટ્સ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉપલબ્ધ છે.  https://www.sbs.com.au/ondemand/fifa-world-cup-2026

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now