ઓસ્ટ્રેલીયાના અર્થતંત્રમાં માયગ્રંટ્સ નો ફાળો
Second day of SCOA conference Source: Settlement Council of Australia
મેલબર્ન ખાતે આયોજિત Settlement and Citizenship કોન્ફરન્સ માં હાજર નિષ્ણાતોએ , કુશળતા ને આધારે ભારત અને ચીન થી આવતા લોકોના યોગદાન ને બિરદાવ્યું છે. ઓસ્ટ્રેલીયા આવતા વિદેશીઓ ને અહીંયા સ્થાયી થવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડવાનું કામ SBS રેડીઓ નિભાવે છે, તે વાત પણ હાયલાઈટ કરવા માં આવી છે. પરિષદ ના બીજા દિવસે મેલબર્ન થી મોસીકી આચાર્ય નો રિપોર્ટ .
Share