ઓસ્ટ્રેલિયામાં વસતા વિદેશમાં જન્મેલા અને બિન અંગ્રેજી ભાષી સમુદાયના લોકોનું સુપરએન્યુએશન અન્ય સમુદાય કરતા ઓછું હોવાની આશંકા છે. સુપરએન્યુએશન મુદ્દે માઈગ્રન્ટ સમુદાયને વધુ ધ્યાન આપવા અરજ કરવામાં આવી છે.