Migration story-અમિત પટેલ
Amit Patel Source: Amit Patel
ઓસ્ટ્રેલીયા માં વસતા ગુજરાતીઓ મોટે ભાગે મોટા શહેરો માં વસે છે, ત્યારે અમિત પટેલે સિડનીમાં થોડા વર્ષો ગળ્યા પછી પણ ઉત્તરી ક્વીન્સલેન્ડમાં આવેલ કેય્ન્સ ઉચાળા ભરી જવાનું પસંદ કર્યું. તેની પાછળના કારણો અને અનુભવો અમિતે જણાવ્યા ઐશ્વર્યઆનંદ પટેલ સાથેના વાર્તાલાપમાં .
Share