કોવિડ-19 નિયંત્રણોના ઉલ્લંઘન બદલ 2.5 કરોડ ડોલરનો દંડ પરંતુ ભરપાઇ ઘણી જ ઓછી

Protesters are pepper sprayed by police during an anti-lockdown protest in Melbourne on 21 August 2021. Source: AAP
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના લોકડાઉન તથા નિયંત્રણોનું ઉલ્લંઘન કરનારા લોકોને થયેલા જંગી દંડ નહીં ભરવા બદલ રાજ્યના કાયદા વિભાગે ચેતવણી બહાર પાડી છે. જો દંડ નહીં ભરો તો તમારી સામે કેવા કાયદેસરના પગલાં લેવાઇ શકે છે તેની વિગતો મેળવો અહેવાલમાં.
Share