અદાણી જૂથને ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસાની ખાણ માટે આખરે પરવાનગી મળી
Adani Group chairman Gautam Adani Source: AAP
અનેક વિવાદો વચ્ચે, કેટલાય કાયદાકીય પડકરો પછી આખરે અદાણી જૂથને કારમાઈકલ કોલસાની ખાણનું કામ શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ અમુક શરતો સાથે . ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસાની ખાણના સમર્થકો અને વિરોધીઓના પ્રતિસાદ .
Share
