457 વીસા બંધ થવાથી કોણ રાજી ને કોણ નારાજ ? તેની સ્થાને આવી રહેલ નવી વ્યવસ્થા કેવી હશે ?
Public domain Source: Public domain
ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારના નિર્ણય થી ભારતીય મૂળના લોકોને સૌથી વધુ અસર થશે , તે નિર્ણય સામે ભારત સરકારે સાવચેતીનો સંદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયન કંપનીઓ , કર્મચારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિસાદમાં ઉત્સાહ પણ છે અને ચિંતા પણ.
Share