ન્યુ સાઉથ વૅલ્સમાં પહેલી ડિસેમ્બરથી ફોન ડિટેક્શન કેમેરાનો અમલ ચાલુ કરવામાં આવ્યો છે. ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ બાબતે આવતા માર્ચ સુધી ચેતવણી રૂપે આવતા આ નવા નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે. એ વિષે વિસ્તૃત માહિતી આપે છે On Road Driving Schoolના રોનક શાહ.