કોરોનાવાઇરસના કપરા સમયમાં જીવનનિર્વાહ માટેના કેટલાક ઉપાય

Source: AAP Image/Stefan Postles
કોરોનાવાઇરસના સમયમાં ટેમ્પરરી માઈગ્રન્ટ્સને ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તેમ યુનિયન્સ ન્યૂ સાઉથ વૅલ્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. 87 ટકાને તેમના અઠવાડિક ખર્ચ ઉઠાવવામાં તકલીફ પડી છે જ્યારે 43 ટકા માઇગ્રન્ટ્સે તેમનું એક સમયનું ભોજન છોડ્યું છે. જાણીએ આ પ્રકારની પરિસ્થિતીમાં મદદરૂપ કરી શકે એવાં કેટલાંક સૂચનો વિશે.
Share