મિસિસ ઇન્ડિયા વર્લ્ડવાઈડ ઓસ્ટ્રેલિયા 2017 : માનસી પટેલ
Mansi Patel Source: Mansi Patel
હાલમાંજ ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ મિસ, મિસ્ટર અને મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2017 સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ 2017નો તાજ જીતનાર પર્થના માનસી પટેલનું કહેવું છે કે પરિવારનો સહકાર અને કંઈક કરવાની મહ્ત્વકાંક્ષા છે તેમની સફળતાનું રહસ્ય. હરિતા મેહતાની માનસી પટેલ સાથે મુલાકાત.
Share